ટ્રાફિક પોલીસ/ ઉત્તરાયણ પૂર્વે એકશનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ, 1 હજારથી વધુ ટુ-વ્હીલરો પર સેફ્ટીતાર લગાવ્યા, દોરાથી જીવલેણ નુકસાનથી બચાવવા કવાયત, ગળામાં ગંભીર ઈજા થવાના છે અનેક કિસ્સા, ટુ-વ્હીલર ચાલકોને ગળે મફલર પહેરવા સુચન, બાળકોને ટાંકી પરના બેસાડવા પોલીસની સુચના, આ ઝુંબેશ આગમી દિવસોમાં ચાલુ રહેશે

Breaking News