Gujarat/ ઉત્તર અને દક્ષિણ ગુજરાત વરસાદની શકયતા , 11 તારીખે રાજ્યના અનેક પ્રાંતમાં વરસાદની શકયતા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે, અમદાવાદમાં વરસાદની શકયતા નહિવત, ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે, સૌથી વધુ વરસાદની ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં

Breaking News