Breaking News/ કિન્નર સમાજના લોકો પહોંચ્યા સુરત કમિ. કચેરી ગોડાદરા વિસ્તારમાં રહે છે કિન્નરો સોસાયટીમાં બિલ્ડરે બનાવ્યા ગેરકાયદે બિલ્ડીંગ બિલ્ડીંગ ગેરકાયદે બનતા કિન્નરો કરી છે અરજી અરજી કરતા બિલ્ડરે આપી કિન્નરોને ધમકી બિભત્સ ભાષામાં કિન્નરોને અપાવી ધમકી અન્ય વ્યક્તિઓ પાસે અપાવે છે ધમકી ગાંધીનગરમાં પહોંચ હોવાનું કહી આપતો ધમકી કૃપાશંકર દીક્ષિત અને બિલ્ડર મહેશ શુક્લા આપે ધમકી

Breaking News