યુવકનો મૃતદેહ મળ્યો/ ઉના: દીવ નજીક યુવકનો મૃતદેહ મળ્યો, વાશોજ ગામની દરીયાઈ ખાડીમાંથી મળ્યો મૃતદેહ, ખાડીમાં મૃતદેહ જોતા સ્થાનિકોએ કરી પોલીસને જાણ,  નવાબંદર મરીન પોલીસે મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢ્યો,  યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો,  મરીન પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી, 

Breaking News
Breaking image 31 ઉના: દીવ નજીક યુવકનો મૃતદેહ મળ્યો, વાશોજ ગામની દરીયાઈ ખાડીમાંથી મળ્યો મૃતદેહ, ખાડીમાં મૃતદેહ જોતા સ્થાનિકોએ કરી પોલીસને જાણ,  નવાબંદર મરીન પોલીસે મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢ્યો,  યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો,  મરીન પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી,