Gujarat/ રાજકોટ મનપા દ્વારા પ્રેસ કોન્ફરન્સ , પ્રેસ કોન્ફરન્સમાં મેયર, ડેપ્યુટી મેયર હાજર , ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી હાજર , સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલ ઉપસ્થિત , દિવાળી નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન , રેસકોર્સ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાશે , 3 થી 5 નવે. લોકોમાં રંગોળી નિહાળી શકશે

Breaking News