Not Set/ ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમમાં સપાટી વધી, પાંચ દિવસમાં 2 મીટર વધી સપાટી

કેરળમાં મોનસુને દસ્તક આપી દીધી છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું બેસવાની તૈયારીઓ છે.. આ પહેલા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. કેવડિયામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઇ છે અને પાંચ દિવસમાં ડેમની સપાટી બે મીટર […]

Gujarat Others
e9b3e173d0074ca9c267c820b19aec78 ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમમાં સપાટી વધી, પાંચ દિવસમાં 2 મીટર વધી સપાટી

કેરળમાં મોનસુને દસ્તક આપી દીધી છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું બેસવાની તૈયારીઓ છે.. આ પહેલા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.

કેવડિયામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઇ છે અને પાંચ દિવસમાં ડેમની સપાટી બે મીટર વધી છે. જેથી હાલ ડેમની સપાટી 123.02 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 12 હજાર  ક્યુસેક પાણીની આવક થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.