Election/ આવતીકાલનો દિવસ કોના માટે ખુશીઓ લાવશે તો કોના માટે દુઃખના પહાડ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ અમદાવાદ મહાનગર પાલિકા ના મતદાન બાદ ગઈ કાલે  જિલ્લા અને નગર પાલિકાનું મતદાન થયું જેમાં 81 નગર પાલિકાઓ  31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયત ની  ચૂંટણી તથા 15 નગર પાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ.જેમાં નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માં58.82 ટકા ,જિલ્લા પંચાયત માં 65.80 ટકા અને નગર પાલિકાની […]

Ahmedabad Gujarat
ELECTION આવતીકાલનો દિવસ કોના માટે ખુશીઓ લાવશે તો કોના માટે દુઃખના પહાડ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

અમદાવાદ મહાનગર પાલિકા ના મતદાન બાદ ગઈ કાલે  જિલ્લા અને નગર પાલિકાનું મતદાન થયું જેમાં 81 નગર પાલિકાઓ  31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયત ની  ચૂંટણી તથા 15 નગર પાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ.જેમાં નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માં58.82 ટકા ,જિલ્લા પંચાયત માં 65.80 ટકા અને નગર પાલિકાની ચૂંટણી માં 47.63 ટકા તેમજ પંચાયતની પેટ ચૂંટણી મા 68.65 ટકા મતદાન થયું. ત્યારે આવતી કાલે તમામ જગ્યાએ મત ગણતરી કરવામાં આવશે જેમાં સવારથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

– બાવળા તાલુકા પંચાયત 18 બેઠક  – શ્રીમતી  એસ સી અમીન ગર્લ્સ હાઈ સ્કૂલ મા ગણતરી….
-ધોળકા તાલુકા પંચાયત 22 બેઠકની સી વી સરસ્વતી કન્યા વિદ્યામંદિર  ક્લીકુંડ ધોળકા
-ધોળકા તાલુકા પંચાયત 16 બેઠક  કિકાણી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ  ધંધુકા…
-ધંધુકા તાલુકા પંચાયત કુલ 16 બેઠક કિકાણી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ  ધંધુકા…
દસ્ક્રોઇ તાલુકા પંચાયત ૨૮ બેઠક ગીતા હાઇસ્કુલ્ લાંભા
સાણંદ તાલુકા પંચાયત ૨૪ બેઠક જેડીજી કન્યા વિદ્યાલય નળ સરોવર રોડ સાણંદ
વિરમગામ તાલુકા પંચાયત 20 બેઠક શેઠ એમ જે હાઇસ્કૂલ વિરમગામ…

માંડલ તાલુકા પંચાયત 16 બેઠક  મહાત્મા ગાંધી  વિનય મંદિર માંડલ….
દેત્રોજ-રામપુરા તાલુકા પંચાયત ૧૬ બેઠક મહાત્મા ગાંધી વિનય મંદિર માંડલ..

બારેજા નગરપાલિક 6  બેઠક કુમાર શાળા બારેજા
વિરમગામ નગરપાલીકા ૯ બેઠક એલસી  દેસાઈ કન્યા વિદ્યાલય
સાણંદ નગરપાલિકા વોર્ડ નં 1  મિટિંગ હોલ પ્રાંત કચેરી સાણંદ
બાવળા નગર પાલિકા વોર્ડ 5   નગર પાલિકા બિલ્ડીંગ
ધોળકા નગર પાલિકા બી પી  દાવડા સરસ્વતી વિદ્યાલય ખરકુવા ધોળકા.