Gujarat/ ઉપલેટામાં પાક સહાય ન મળતા ખેડૂતોની રેલી , કોંગ્રેસ MLA લલિત વસોયાની અધ્યક્ષતામાં રેલી , સહાયમાં 18 ગામોને બાકાત રખાતા ખેડૂતોને રેલી , મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા આક્રોશ રેલીમાં , રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યું

Breaking News