આગ/ ઉપલેટા: પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ કારખાનામાં આગ ચંદન લાઈમ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી અચાનક આગ લાગતા પ્લાસ્ટિકનો જથ્થો ભડકે બળ્યો ઉપલેટાના 2, ધોરાજીનું 1 ફાયર ફાઈટર ઘટના સ્થળે આગ લગતા કારખાનેદારને અંદાજે 12થી 15 લાખનું નુકસાન ફાયર દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કારખાનામાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News