Gujarat/ ઊંઝામાં સાગર પટેલ દ્વારા ભેગી કરાઇ ભીડ, કાર્યક્રમમાં સો.ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ , ભાદરવી પૂનમની રાત્રે લોકોને એકત્રિત કર્યા હતા, ઉમિયાધામમાં દર્શન કરવા જતા લોકોને કર્યા એકત્રિત, ભક્તોને મહેસાણા કેમ્પમાં ભેગા કર્યા , કાર્યક્રમમાં નથી કોઇએ પહેર્યા માસ્ક કે નથી સો.ડિન્સ્ટ., ત્રીજી લહેર ને નોતરે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

Breaking News