Breaking News/ ઊંઝા ન.પા. ના વોર્ડ-2 માં લહેરાયો ભાજપનો ભગવો, વોર્ડ-2 ની પેટા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ, ભાજપ અને અપક્ષ વચ્ચે જામ્યો હતો જંગ, પેટા ચૂંટણીનું પરિણામ થયું જાહેર, 3238 મતદારો દ્વારા કરાયું હતું મતદાન, ભાજપના ઉમેદવારનો થયો વિજય, ઉમેદવાર સંદીપ પટેલનો થયો વિજય  

Breaking News
Breaking News