Gujarat/ વડાપ્રધાન મોદી આવશે ગુજરાતની મુલાકાતે, સવારે 11.30 કલાકે ભાવનગર પહોંચશે મોદી, ભાવનગરથી હેલિકોપ્ટર મારફતે કરશે હવાઈ નિરીક્ષણ, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ, ભાવનગર,અમરેલી,ગીર સોમનાથનું કરશે નિરીક્ષણ, દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે વડાપ્રધાન, બપોરે અઢીથી ત્રણ વચ્ચે અમદાવાદ પહોંચશે મોદી, અમદાવાદમાં CM,CS, ડે.સીએમ, અધિકારીઓ સાથે બેઠક, કેન્દ્ર તરફથી થઈ શકે છે સહાયની જાહેરાત, વાવાઝોડાના નુકસાન મુદ્દે સહાયની જાહેરાતની શક્યતા

Breaking News