Gujarat/ વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર , સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓ માટે રાહત , 50 રૂપિયામાં એકવેટિક ગેલેરીમાં મળશે પ્રવેશ , નેચર પાર્કમાં વિદ્યાર્થીઓને મળશે 20 રૂ.માં પ્રવેશ , રોબોટિક ગેલેરીમાં પણ વિદ્યાર્થીઓને મળશે રાહત , સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને મળશે લાભ , વિદ્યાર્થીઓ આઈકાર્ડ બતાવીને લઇ શકશે પ્રવેશ

Breaking News