Gujarat/ જૂનાગઢ કોરોના મહામારીમાં ભવ્ય લોક ડાયરો, લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, સાંસદ રમેશ ધડૂક રહ્યા લોકડાયરામાં ઉપસ્થિત, કેબિનેટ મંત્રીના મત વિસ્તારમાં યોજાયો લોક ડાયરો, માણવદના ભાલેચડા ગામે યોજાયો હતો લોક ડાયરો, 30 માર્ચના રોજ યોજાયો હતો લોક ડાયરો, ગીતા રબારી, અર્જુન આહીર સહિતના કલાકારો હતા હાજર, બાલા હનુમાન મંદિર, બાપા સીતારામ ગૌ શાળા યોજાયો ડાયરો

Breaking News