કમોસમી વરસાદ/ ઉત્તર ગુજરાત. સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાથી વરસાદી માહોલ રહેશે

Breaking News