ભૂકંપ/ નેપાળના પોખરામાં સવારે 5: 42 કલાકે 5.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી.

Top Stories World
eq નેપાળના પોખરામાં સવારે 5: 42 કલાકે 5.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી.

એનઈએમઆરસીના મુખ્ય સિસ્મોલોજિસ્ટ ડો. લોક વિજય અધિકારીએ જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાંબલંગ જિલ્લામાં આવેલા ભૂલભૂલેમાં નોંધવામાં આવ્યું હતું. સવારે 05:42 કલાકે તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી.

kalmukho str 15 નેપાળના પોખરામાં સવારે 5: 42 કલાકે 5.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા