Not Set/ એમેઝોન પ્રાઇમ વિડીયો, નાના અને સુધીર બાબુ અભિનીત ફિલ્મ ‘વી’ નું ગીત થયું રિલીઝ

એમેઝોન પ્રાઇમ વિડિઓએ આજે ફિલ્મનું એક આનંદપ્રદ ગીત રજૂ કર્યું છે. આ ગીતનું નામ વસથુન્ના વચસ્તુનના છે જી શ્રેયા ઘોશાલ અને અમિત ત્રિવેદીએ ગાયું છે. સિરિવનેલા સીતારમમસ્ત્રી દ્વારા લખાયેલું આ ગીત બંને પ્રેમીઓ વચ્ચેના રોમાંસને જીવંત બનાવે છે, જેને સાંભળીને તમે તમારા પ્રેમની અનુભૂતિને ચોક્કસ યાદ કરશો. 5 સપ્ટેમ્બર, 2020 થી ભારત અને 200 દેશો […]

Uncategorized
31ce00e8ac0acfd3a1d78f52c5ec9281 એમેઝોન પ્રાઇમ વિડીયો, નાના અને સુધીર બાબુ અભિનીત ફિલ્મ 'વી' નું ગીત થયું રિલીઝ

એમેઝોન પ્રાઇમ વિડિઓએ આજે ફિલ્મનું એક આનંદપ્રદ ગીત રજૂ કર્યું છે. આ ગીતનું નામ વસથુન્ના વચસ્તુનના છે જી શ્રેયા ઘોશાલ અને અમિત ત્રિવેદીએ ગાયું છે. સિરિવનેલા સીતારમમસ્ત્રી દ્વારા લખાયેલું આ ગીત બંને પ્રેમીઓ વચ્ચેના રોમાંસને જીવંત બનાવે છે, જેને સાંભળીને તમે તમારા પ્રેમની અનુભૂતિને ચોક્કસ યાદ કરશો.

5 સપ્ટેમ્બર, 2020 થી ભારત અને 200 દેશો અને પ્રદેશોમાં પ્રાઈમ મેમ્બર્સ એમેઝોન પ્રાઇમ પર પહેલી તેલુગુ સ્ટારની ફિલ્મ વીસ્ટ્રીમ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.