Not Set/ એરટેલની શાનદાર ઓફર 14GB ડેટા મળશે આટલા રૂપિયામાં જાણો

નવી દિલ્હીઃ રિલાયંસ જિયોના પ્રાઇમ ઓફરના મુકાબલામાં એરટેલ 145 રૂપિયામાં 349 રૂપિયા બાદ બે નવા પ્લાન્સ લોંચ કર્યા હતા. બંનેમાં એક મહિના માટે 14 GB સુધી 3G/4G ડેટા અને અનલિમિટેડ વૉયસ કૉલની ઓફર આપવામાં આવી છે. ઇકોનોમિક ટાઇમ્સની ખબર અનુસાર, 145 રૂપિયાના પૈકમાં એરટેલ ટુ એરટેલ અનલિમિટેડ વૉયસ કૉલ મળશે તેમજ 349 રૂપિયાવાળા પૈકમાં કોઇ […]

India Tech & Auto
એરટેલની શાનદાર ઓફર 14GB ડેટા મળશે આટલા રૂપિયામાં જાણો

નવી દિલ્હીઃ રિલાયંસ જિયોના પ્રાઇમ ઓફરના મુકાબલામાં એરટેલ 145 રૂપિયામાં 349 રૂપિયા બાદ બે નવા પ્લાન્સ લોંચ કર્યા હતા. બંનેમાં એક મહિના માટે 14 GB સુધી 3G/4G ડેટા અને અનલિમિટેડ વૉયસ કૉલની ઓફર આપવામાં આવી છે.

ઇકોનોમિક ટાઇમ્સની ખબર અનુસાર, 145 રૂપિયાના પૈકમાં એરટેલ ટુ એરટેલ અનલિમિટેડ વૉયસ કૉલ મળશે તેમજ 349 રૂપિયાવાળા પૈકમાં કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ વાત કરી શકાશે. એરટેલના નવા પ્લાન સાથે કંપની પોતાના જૂના ગ્રાહક જે લગભગ એટલો જ ડેટા ઉપયોગ કરે છે. તેમને 70-80 ટકા ડિસ્કાઉન્ટ પણ આપશે. એક મહિના પહેલા 16GB ડેટાની અને અનલિમિટેડ વૉયસ કોલ વાળા પ્લાનની કિમત 1199 રૂપિયા હતી.