Gujarat/ એસટી બસમાં પ્રવાસીની સંખ્યામાં વધારો, 50 ટકાના સ્થાને 75 ટકા પ્રવાસી માટે નિર્ણય, વાહનવ્યવહાર નિગમનો નિર્ણય, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર, સુરત-અમદાવાદ-વડોદરા સહિતના રૂટ શરૂ, સવારે 6 થી રાત્રિ 9 સુધી એસટી દોડી શકશે

Breaking News