Not Set/ એહમદ પટેલનો આજે ૬૮મો જન્મદિવસ

રાજ્યસભાની ચૂંટણીમાં વિજય મેળવનાર કોંગ્રેસ પક્ષના નેતા એહમદ પટેલના જન્મદિવસે કોંગ્રેસના ધારાસભ્યોને રવિવારે રાત્રે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિનિયર નેતા શકિતસિંહ ગોહિલની આગેવાનીમાં દિલ્હી પહોચ્યા.ત્યાર બાદ હવે કોંગ્રેસના આ ધારાસભ્યો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.ત્યાર બાદ તેમની સાથે ભોજન કરશે.ત્યાર બાદ મંગળવારે તમામ ધારાસભ્યોને દિલ્હીથી સીધા ચેન્નાઇ લઇ […]

India

રાજ્યસભાની ચૂંટણીમાં વિજય મેળવનાર કોંગ્રેસ પક્ષના નેતા એહમદ પટેલના જન્મદિવસે કોંગ્રેસના ધારાસભ્યોને રવિવારે રાત્રે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિનિયર નેતા શકિતસિંહ ગોહિલની આગેવાનીમાં દિલ્હી પહોચ્યા.ત્યાર બાદ હવે કોંગ્રેસના આ ધારાસભ્યો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.ત્યાર બાદ તેમની સાથે ભોજન કરશે.ત્યાર બાદ મંગળવારે તમામ ધારાસભ્યોને દિલ્હીથી સીધા ચેન્નાઇ લઇ જવામાં આવશે.તિરૂપતિ ખાતે બાલાજી ભગવાનના દર્શન કરશેત્યાર બાદ બુધવારે મોડીરાત્રે કોંગ્રેસના ધારાસભ્યો અમદાવાદ પરત ફરશે.આજે એહમદ પટેલનો જન્મદિવસપ્રદેશ કોંગ્રેસના 43 ધારાસભ્યો દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે કરશેમુલાકાતઅહમદ પટેલના નિવાસસ્થાને ભોજન કરશેબુધવારે તિરૂપતિ બાલાજીના કરશે દર્શન.