વિશ્વ ગુજરાતી ભાષા દિવસ/ એ વિચારે ફૂલે ગજ-ગજ મારી છાતી, હું ને મારી ભાષા બન્ને ગુજરાતી, આજે 24 ઑગસ્ટ એટલે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’, ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા, બંધારણમાં સમાવિષ્ટ 22 સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ‘ગુજરાતી’, આદ્ય કવિ નર્મદના જન્મ દિવસે ઉજવાય છે ‘ગુજરાતી ભાષા દિવસ’, કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉજવાય છે આ દિવસ, ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે રાજ્ય સરકારના પ્રયાસો. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં શરૂ કરાઈ છે “ગુજરાતી ભાષા પ્રચાર યોજના”. રાજ્યભરની તમામ પ્રા. શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ કરાયું ફરજિયાત, ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાના શિક્ષણને ફરજિયાત કરાયું

Breaking News
Breaking image 60 એ વિચારે ફૂલે ગજ-ગજ મારી છાતી, હું ને મારી ભાષા બન્ને ગુજરાતી, આજે 24 ઑગસ્ટ એટલે 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ', ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા, બંધારણમાં સમાવિષ્ટ 22 સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા 'ગુજરાતી', આદ્ય કવિ નર્મદના જન્મ દિવસે ઉજવાય છે 'ગુજરાતી ભાષા દિવસ', કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉજવાય છે આ દિવસ, ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે રાજ્ય સરકારના પ્રયાસો. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં શરૂ કરાઈ છે "ગુજરાતી ભાષા પ્રચાર યોજના". રાજ્યભરની તમામ પ્રા. શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ કરાયું ફરજિયાત, ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાના શિક્ષણને ફરજિયાત કરાયું