Gujarat/ ઓક્સિજન મુદ્દે મળેલી ઇમરજન્સી બેઠક પૂર્ણ, OSD વિનોદ રાવનો વિવાદિત પરિપત્ર રદ્દ, તાકીદની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, ધારાસભ્યોનાં વિરોધને પગલે રદ્દ કરાયો પરિપત્ર, હવેથી 164 હોસ્પિટલોને પણ મળશે ઓક્સિજન, વડોદરાને ખૂટતા ઓક્સિજન અંગે CMને રજુઆત કરાશે, ઓક્સિજન પુરવઠા અંગે CMને રજુઆત કરવાનો નિર્ણય, વડોદરાને ખૂટતા 16 ટન પુરવઠા અંગે CMને રજુઆત કરાશે, 16 ટન પુરવઠા અંગે ધારાસભ્યોએ લીધી જવાબદારી

Breaking News