Gujarat/ સુરત અપહરણ કરાયેલી CAની વિદ્યાર્થીની પ્રેમી સાથે ઝડપાઇ, દિલ્હી થી સુરત SOG એ પ્રેમી પંખીડાને ઝડપી પડ્યા, યુવતીએ પ્રેમી સાથે મળી અપહરણનું નાટક કર્યું હતું, પ્રેમી પાસે યુવતીએ જ 10 લાખની ખંડણીનો ફોન કરાવ્યો હતો, પોલીસથી બચવા યુ ટ્યુબ ઉપર થી તરકીબ શોધી હતી

Breaking News