International/ ઓસ્ટેલિયામાં ચૂંટાનારા પેહલા ગુજરાતી, રાજકોટના કેયુર કામદાર ચૂંટાયા કોર્પોરેટર તરીકે, ડેપ્યુટી મેયરને હરાવી અપસેટ સર્જ્યો, કોર્પોરેટર તરીકે ચૂંટાઈ રચ્યો ઈતિહાસ, પર્થમાં સીટી ઓફ આર્માંડેલના રેનફોર્ડ વોર્ડમાં મેળવી જીત, ડેવલપમેન્ટ અને કોમ્યુનિટી કમિટીમાં સમાવાયા

Breaking News