સાબરકાંઠા/ સાબરકાંઠાઃ ઇડરના સપ્તેશ્વર નજીક ડુબ્યા 3 યુવકો સાબરમતી નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાં બે યુવકોને બચાવી લઈ બહાર નિકાળ્યા એક યુવકની શોધ ખોળ હાથ ધરાઈ ફાયર વિભાગની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી September 1, 2022Rahul Rathod Breaking News