Not Set/ કંગના રનૌટ રાની લક્ષ્‍મીબાઈના પાત્રમાં જોવા મળશે

કંગના રનૌટ હાલ પોતાની ફિલ્મ મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસીના શુટિંગમા બિઝી છે. પોતાની આ ફિલ્મના શુટિંગ માટે તે બુધવારે જયપુરના આમેર મહેલમાં નજર આવી હતી. કંગના રનૌટના ફેનપેજ પર આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ છે.બુધવારે દીપિકા પાદુકોણનો રાજપૂતી અંદાજ સામે આવ્યો તો બીજી તરફ કંગનાનો પણ લક્ષ્મીબાઈનો અંદાજ સામે આવ્યો.મણિકર્ણિકા – […]

Entertainment
4330d6009c85a26ebdc174353e63f25a કંગના રનૌટ રાની લક્ષ્‍મીબાઈના પાત્રમાં જોવા મળશે

કંગના રનૌટ હાલ પોતાની ફિલ્મ મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસીના શુટિંગમા બિઝી છે. પોતાની આ ફિલ્મના શુટિંગ માટે તે બુધવારે જયપુરના આમેર મહેલમાં નજર આવી હતી. કંગના રનૌટના ફેનપેજ પર આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ છે.બુધવારે દીપિકા પાદુકોણનો રાજપૂતી અંદાજ સામે આવ્યો તો બીજી તરફ કંગનાનો પણ લક્ષ્મીબાઈનો અંદાજ સામે આવ્યો.મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસીમાં રાની લક્ષ્‍મીબાઈના પાત્રમાં જોવા મળશે. તેની શુટિંગ ભારતના અનેક ઐતિહાસિક સ્થળો પર થઈ રહી છે.શેર કરાયેલી તસવીરોમાં કંગના ક્રીમ કલરની સાડી અને મોટી બિંદીમાં નજર આવી રહી છે. આ સાથે જ તેણે ચેક્સ પ્રિન્ટની શોલ પણ ખભા પર નાખી છે