Gujarat/ કંડલા SEZમાં કસ્ટમ વિભાગે ઝડપ્યું કૌભાંડ 8.76 કરોડના મસમોટા કૌભાંડનો પર્દાફાશ La Spirit નામની કંપની પર સકંજો લા સ્પિરિટ કંપનીએ ઇમ્પોર્ટેડ સિગારેટ આયાત કરી 555 બ્રાન્ડની ગેરવલ્લે કરી બોક્સ બદલાયા દેશી ગોલ્ડફ્લેકના 219 બોકસ બદલી નંખાયા એક બોકસમાં 20 હજાર સિગારેટ હતી એક સિગારેટની કિંમત 20 રૂપિયા

Breaking News