Breaking News/ કચ્છઃ બિપોરજોય વાવાઝોડાને લઈ સંસ્થાનું સેવા કાર્ય, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂડ પેકેટ બનાવ્યા, મંદિરના સંતો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યા છે, સેવ અને બુંદીના તૈયાર થઈ રહ્યા છે ફૂડ પેકેટ, ભુજ મંદિરે 11 હજાર ફુડ પેકેટ તૈયાર કરાશે, તંત્રની સૂચના મુજબ મોકલાશે ફૂડ પેકેટ, સંતોએ વાવાઝોડા ટળી જાય તેવી કરી પ્રાર્થના

Breaking News