Breaking News/ કચ્છઃ ભુજમાં દીવાલ ધરાસાઈ, દિવાલ ધરાસાઇ થતા 2 બાળકોના મોત, 1ને ઈજા, લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાસાઇ, બાળકો રમી રહ્યા હતા ત્યારે દીવાલ થઈ ધરાશાઈ, ભારે પવનના કારણે પડી દિવાલ

Breaking News