Gujarat/ સુરતઃ સુંદરતા વધારવા મનપાનું આયોજન, નગરજનો પણ જોડાય તેવું મનપાનું આયોજન, શહેરને રંગબેરંગી બનાવવા નગરજનોને જોડાશે, સોસા.ઓની દીવાલો પેઇન્ટિંગ કરવાની યોજશે સ્પર્ધા, મનપાની થીમ પર સ્વખર્ચે પેઇન્ટિંગ કરાવાનું રહેશે, પ્રથમ 20 પેઇન્ટિંગની સોસાયટીઓ વચ્ચે સ્પર્ધા, પ્રથમ ત્રણ ક્રમે આવનાર સોસા.ને રોકડ ઇનામ, પ્રથમ ક્રમે આવનારને 1 લાખનું રોકડ ઇનામ, સ્પર્ધામાં ભાગ લેનારને પ્રોત્સાહક રૂપે રૂ.5000 અપાશે,

Breaking News