Gujarat/ કચ્છના ગોઝારા ભૂકંપના આજે 20 વર્ષ પૂર્ણ, 2001માં કચ્છમાં ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો, 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી થઈ હતી, 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, કચ્છના 400 ગામ જમીનદોસ્ત થઈ ગયા હતા

Breaking News