ડીઆરઆઇનો સપાટો/ કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIનો સપાટો ઓલ કાર્ગો CFSમાં તપાસનો ધમધમાટ એક્સપોર્ટના 17 કન્ટેનર તપાસ માટે રોકવામાં આવ્યા વધુ કિંમત દર્શાવીને મોકલાતો હતો જથ્થો હલકી ગુણવત્તાની સોપારી, તમાકુનો જથ્થો ઝડપાયો મુન્દ્રાથી દુબઈ મોકલવામાં આવી રહ્યો હતો જથ્થો UP થી મુન્દ્રા આવ્યો હતો આ જથ્થો: સૂત્ર વડોદરા લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા GST ચોરીની સાથે હવાલા કૌભાંડની પણ આશંકા

Breaking News