ચરસ ઝડપાયું/ કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ઝડપાયું ચરસ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યું ચરસ BSFએ જખૌ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા જખૌથી 2 કિમી દૂર ખીદરત બેટ પરથી મળ્યું ચરસ 1-1 કિલોગ્રામના 10 ચરસના પેકેટ મળી આવ્યા 15 એપ્રિલથી અત્યાર સુધીમાં ચરસના 40 પેકેટ જપ્ત કરાયા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF હાઈ એલર્ટ

Breaking News