Gujarat/ કચ્છમાં આજે મુન્દ્રા બંધનું એલાન, કસ્ટોડિયલ ડેથ મુદ્દે આજે રહેશે બંધ , 2 ગઢવી યુવાનોની હત્યાના ઘેરા પ્રત્યાઘાત , વિવિધ સમાજના આગેવાનોએ આપ્યો ટેકો , આજે તમામ શાળાઓ પણ રહેશે બંધ , પ્રાઈવેટ સ્કૂલ એસો.દ્વારા લેવાયો નિર્ણય , કસ્ટોડિયલ ડેથ મામલે 8 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ

Breaking News