કચ્છમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં વૃદ્ધનું આજે કોરોનાથી મોત થયું છે. કે.નાગેશ્વર રાવ નામના દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. કે.નાગેશ્વર રાવ સુરતથી ગાંધીધામ આવ્યા હતા. તેમની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમ્નુંમોત નીપજ્યું છે.
આપને જણાવી દઈએ કે અત્યારસુધીમાં કુલ 59 લોકો સાજા થઈ રજા આપેલી છે. ત્યારે કોરોનાથી 4 લોકોના મોત થયા છે. હાલ કચ્છમાં એક્ટિવ કેસ 20 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
