Gujarat/ કચ્છમાં તૌકતે વાવાઝોડાનો ખતરો , વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ એલર્ટ , સીઆઈએસએફના જવાનો બન્યા સતર્ક, બંદર અને દરિયાઈ વિસ્તારોમાં જવાનોએ પેટ્રોલીગ વધાર્યું, એમ્બ્યુલન્સ, ફાયરના સાધનો તૈનાત રખાયા

Breaking News