સુરતમાં બસ ઓપરેટરોની મનમાની/ સુરતમાં બસ ઓપરેટરોની મનમાંની યથાવત આજે પણ પેસેન્જરને વાલક પાટીયા ઉતાર્યા પબ્લિકને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો લોકોને સુવિધા આપવાની માત્ર પોકળ વાતો સીટી બસો પણ ક્યાંય દેખાય નહીં નાના બાળકો સાથે પરિવારના લોકો થયા પરેશાન ટ્રાફિક જામ ન થાય માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News