કચ્છ ભૂકંપના આંચકા/ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, કચ્છના ભચાઉ નજીક મોડી રાત્રે ભૂકંપ, રાત્રે 9:08 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો, રિકટેર સ્કેલ પર નોંધાઇ 3.0ની તીવ્રતા માંડવી મુન્દ્રામાં લોકોએ અનુભવ્યો આંચકો, રાત્રે 11 વાગ્યાના સમયે આંચકો અનુભવાયો, રિકટર સ્કેલ પર 4.2 થીવધુની તીવ્રતા નોંધાઇ

             

Breaking News