Not Set/ કચ્છ/ અબડાસા સિંધોડીના દરિયા કિનારેથી મળી આવ્યા ચરસના 20 પેકેટ

કોરોનાના કહેર વચ્ચે અબડાસામાં ચરસ મળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કચ્છના અબડાસા સિંધોડીના દરિયા કિનારે પણ 30 પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસુ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સે ઝડપીને પોલીસને સોંપ્યા છ. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.  ત્યારબાદ આ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સને સોંપાયા છે અને બીજી બાજુ સમગ્ર મામલે પોલીસે વધુ […]

Gujarat Others
289e499daacfaae0182230cf79d46baa કચ્છ/ અબડાસા સિંધોડીના દરિયા કિનારેથી મળી આવ્યા ચરસના 20 પેકેટ

કોરોનાના કહેર વચ્ચે અબડાસામાં ચરસ મળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કચ્છના અબડાસા સિંધોડીના દરિયા કિનારે પણ 30 પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસુ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સે ઝડપીને પોલીસને સોંપ્યા છ. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

ત્યારબાદ આ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સને સોંપાયા છે અને બીજી બાજુ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કેઅત્યાર સુધી કચ્છના દરિયાઈ કાંઠે 200 જેટલા ચરસના પેકેટ જુદી જુદી સુરક્ષા એજન્સીએ બિનવારસુ હાલતમાં કબજે કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.