હત્યા/ કચ્છ: ગાંધીધામમાં પિતાએ કરી દીકરીની હત્યા, ઘરકંકાસને કારણે કરી પિતાએ દીકરીની હત્યા, દીકરીને ગળે ટૂપો આપીને આરોપી પિતા ફરાર, ગાંધીધામ એ-ડીવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી

Breaking News