Gujarat/ કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે મતદાન, 10 તાલુકા પંચાયત ની 204 બેઠકો માટે મતદાન, 5 નગરપાલિકાની 196 બેઠકો માટે મતદાન , 1895 મતદાન મથકો પર યોજાશે મતદાન , 10500 ચૂંટણી અધિકારીઓ મતદાન પ્રક્રિયામાં જોડાશે

Breaking News