Gujarat/ કચ્છ ભુજ બી ડિવિઝનના PSI લાંચ લેતા ઝડપાયા, PSI સહિત 3 પો.કર્મચારી લાંચ લેતા ઝડપાયા, કેસમાં હેરાન ન કરવા માંગી હતી લાંચ, રૂ. 15 હજારની લાંચની કરી હતી માંગણી, ભુજ ACB ની ટીમનો સપાટો

Breaking News