Gujarat/ કચ્છ મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન, 6 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, 3 વાગ્યા બાદ દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે , સમાઘોઘા જૂથ ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય , ગામમાં કોરોનાના 21 એક્ટિવ કેસ હોવાથી નિર્ણય

Breaking News