Gujarat/ કપડવંજના આંત્રોલી ગ્રા.પં.ના VCEનો ઓડિયો વાયરલ, ગેરકાયદેસર રીતે જમીનની નોંધણી મુદ્દે થઈ વાતચીત, 9 હજાર રૂપિયામાં વારસાઈમાં નોંધ કરાવવા ચૂકવ્યા રૂપિયા , VCEને 4500 રૂપિયા ચૂકવ્યા છતાં વધુ રૂપિયા માંગ્યા, પૈસા આપ્યા છતાં વધુ 4500 રૂપિયા માંગ્યા , VCE દ્વારા લાંચ આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, રૂપિયા નાયબ મામલતદાર-તલાટીને આપવાની ચર્ચા , મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Breaking News