Not Set/ કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬:સાઉથ કોરિયાનો બાંગ્લાદેશ સામે વિજય

કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬ની 16 મી મેચ બાંગ્લાદેશ અને સાઉથ કોરિયા વચ્ચે રમાઈ હતી. ત્યારે રસાકસી ભરેલી મેચમાં સાઉથ કોરિયાનો બાંગ્લાદેશ સામે વિજય થયો હતો. સાઉથ કોરિયાએ બાંગ્લાદેશને ૩૫-૩૨થી હરાવ્યું હતુ .મેચ જીતવાની સાથે જ સાઉથ કોરિયા ભારતને પછાડી પ્રથમ નંબરે પહોંચ્યું છે.પ્રથમ મેચમાં ભારતને હરાવ્યા બાદ હવે બીજી વાર કોરિયાએ અપસેટ સર્જ્યો હતો. સાઉથ કોરિયાએ […]

Uncategorized

કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬ની 16 મી મેચ બાંગ્લાદેશ અને સાઉથ કોરિયા વચ્ચે રમાઈ હતી. ત્યારે રસાકસી ભરેલી મેચમાં સાઉથ કોરિયાનો બાંગ્લાદેશ સામે વિજય થયો હતો. સાઉથ કોરિયાએ બાંગ્લાદેશને ૩૫-૩૨થી હરાવ્યું હતુ .મેચ જીતવાની સાથે જ સાઉથ કોરિયા ભારતને પછાડી પ્રથમ નંબરે પહોંચ્યું છે.પ્રથમ મેચમાં ભારતને હરાવ્યા બાદ હવે બીજી વાર કોરિયાએ અપસેટ સર્જ્યો હતો. સાઉથ કોરિયાએ છેલ્લી 5 મીનીટમાં બાજી પલ્ટી હતી..ત્યારે બાંગ્લાદેશને સેમી ફાઇનલમા જવા માટે આગામી મેચ માટે વધુ મહેનત કરવી પડશે.