Karnataka/ કર્ણાટકના સીએમ યેદુયુરપ્પા ફરીથી કોરોના પોઝિટિવ, 78 વર્ષીય યેદુયુરપ્પા ગત વર્ષે પણ થયા હતા સંક્રમિત, 8 મહિનામાં યેદુયુરપ્પા બીજી વખત કોરોનાથી સંક્રમિત , અગાઉ 2 ઓગસ્ટે થયા હતા કોરોના પોઝિટિવ , બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં થયા દાખલ

Breaking News