સિદ્ધારામૈયા કર્ણાટકના મુખ્યપ્રધાન/ કર્ણાટકના CMનું નામ જાહેર ચાર દિવસના મનોમંથન બાદ નામ જાહેર સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના નવા CM ડી.કે. શિવકુમાર બનશે કર્ણાટકના ડે.CM 20 મે ના રોજ યોજાશે શપથવિધિ કાર્યક્રમ 20 મે એ બપોરે 12.30 કલાકે શપથ વિધિ આજે ફરી મળશે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક સાંજે 7 વાગ્યે ફરી મળશે કોંગ્રેસની બેઠક

Breaking News