National/ કર્ણાટક હિજાબ પ્રતિબંધ વિવાદનો મામલો હિજાબ અંગે બન્ને જજના મત અલગ અલગ હિજાબ વિવાદમાં મોટી બેંચ કરશે સુનાવણી કોર્ટના બન્ને જજોએ અલગ અલગ ચુકાદો આપ્યો કોર્ટના એક જજને અરજી ફગાવી બીજા જજે કર્ણાટક HCનો નિર્ણય રદ્દ કર્યો કર્ણાટક હિજાબ પ્રતિબંધ વિવાદ મામલે બન્ને જજોએ આપ્યો અલગ અલગ ચુકાદો…ત્યારે હવે ત્રણ જજની બેંચ કરશે સુનાવણી

Breaking News