Gujarat/ કલોલમાં ગેસલાઇનમાં બ્લાસ્ટનો મામલો, ONGC ઘનશ્યામ પટેલ અને જોગેન્દ્ર નારાયણ સામે ફરિયાદ DDO સહિતના જવાબદાર અધિકારી સામે ફરિયાદ, બિલ્ડર રાજુ પટેલ સામે નોંઘાઈ ફરિયાદ, ઘટનાના 9 મહિના બાદ કલોલ પોલીસે નોંધી ફરિયાદ, ઘટનામાં 3 લોકોના થયા હતા મોત

Breaking News