મહેસાણા/ કસલપુર નજીક ગેસ લીકેજ મામલો ઓએનજીસી કુવામાંથી થઈ રહ્યો છે ગેસ લીકેજ ગેસ લીકેજથી આંખમાં બળતરા, શ્વાસની તકલીફ ગભરામણની પણ લોકોને સમસ્યાઓ 6 દિવસ થી ચાલી રહી છે સમસ્યા ગ્રામજનોએ આપ્યું કલેકટરને આવેદનપત્ર

Breaking News